કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત. પાલનપુર અને વડગામ ખાતે જનમંચ કાર્યક્રમમા યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોઓ પોતાની સમસ્યાઓની રજુઆત કરી સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ ...
Read More